શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.

પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે દરરોજ તેના કિલર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.  

તાજેતર માં પલક એ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં પલક તિવારી ગુલાબી લહેંગા-ચોલીમાં જોવા મળે છે. 

લહેંગા પર ગુલાબી ભરતકામ છે. તેણીએ લહેંગાને મેચિંગ ડીપ નેકલાઇન બ્લાઉઝ સાથે જોડી દીધો છે.  

ગ્લોઇંગ મેકઅપ અને ન્યુડ લિપસ્ટિકથી પલક એ પોતાનો લુક પૂર્ણ કર્યો

ખુલ્લા અને વાંકડિયા વાળ સાથે પલક ખૂબ જ સુંદર દેખાતી હતી.

પલકે ગુલાબી રંગના આઉટફિટમાં અનેક કિલર પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow