પલક તિવારી એ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ની દીકરી છે.  

પલક તિવારી એ સલમાન ખાન ની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થી ડેબ્યુ કર્યું હતું. 

પલક તિવારી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.  

પલક તિવારી એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં પલક તિવારી વ્હાઇટ કલર ના રિવીલિંગ ગાઉન માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન પલક તિવારી  તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઇયરિંગ સાથે પલકે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.  

મિનિમલ મેકઅપ સાથે પલકે તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow