પંચાયત 3 ના સચિવ એટલે કે જીતેન્દ્ર કુમાર ફ્લોરલ પ્રિન્ટ વાળા શર્ટ માં જોવા મળી રહ્યા છે.  

આ સાથે જ ફૂલેરા ગામ ના પ્રધાન એટલે કે રઘુબીર યાદવ પણ એકદમ રંગબેરંગી કપડાં માં જોવા મળી રહ્યા છે.  

પ્રધાન ની દીકરી રિંકી પણ રંગબેરંગી અવતાર માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં વિકાસ ફ્લોરલ પ્રિન્ટ વાળા આઉટફિટ માં એકદમ હેન્ડસમ જોવા મળી રહ્યો છે.  

પંચાયત 3 માં ઉપ પ્રધાન પ્રહલાદ પાંડે નો પણ અલગજ અવતાર જોવા મળી રહ્યો છે. 

પંચાયત 3 માં ભૂષણ ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા બ્લુ કલર ના કોટ માં જોવા મળી રહ્યો છે. 

પંચાયત 3 ની જોડી સચિવ અને રિંકી પણ અલગ જ અંદાજ માં જોવા મળી રહ્યા છે. 

આ તસવીર માં પ્રધાન અને ભૂષણ એકબીજા ને ટશન બતાવી રહેલા જોવા મળી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow