સાનવિકા સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.
સિરીઝમાં ગામડાની સીધી સાદી છોકરીનું પાત્ર ભજવનાર સાનવિકા વાસ્તવિક જીવનમાં પોતાની ફેશન સેન્સથી દરેકના દિલ જીતી રહી છે.