બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ આજે તેમનો 68 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે.
પરેશ રાવલનો જન્મ 30 મે 1955ના રોજ મુંબઈમાં થયો હતો. તેમને બોલિવૂડમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે.
પરેશ રાવલે અભિનયની શરૂઆત વર્ષ 1982માં ગુજરાતી ફિલ્મ 'નસીબ ની બલિહારી' થી કરી હતી.
આ પછી, તેણે વર્ષ 1984માં આમિર ખાન અને મીરા નાયરની ફિલ્મ 'હોળી'થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.
પરેશ રાવલે ખુલાસો કર્યો હતો કે તેને બેંક માં 9 થી 5 ની નોકરી મળી હતી પરંતુ ત્રણ દિવસ પછી તેણે નોકરી છોડી દીધી હતી
આવી સ્થિતિમાં તેમના માટે જીવવું મુશ્કેલ બની રહ્યું હતું. ત્યારે તેની ગર્લફ્રેન્ડ સ્વરૂપ સંપતે તેની મદદ કરતી હતી
12 વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ પરેશ અને સ્વરૂપે વર્ષ 1987 માં લગ્ન કરી લીધા હતા
તમને જણાવી દઈએ કે અભિનેત્રી સ્વરૂપ સંપતે વર્ષ 1979માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More