પરિણીતિ ચોપરા હાલ તેનું મધરહુડ એન્જોય કરી રહી છે ! 

ઓક્ટોબર ૨૦૨૫માં પુત્ર 'નીર'ના જન્મ બાદ પરિણીતિએ પહેલીવાર તેના રૂમની ઝલક શેર કરી છે 

પરિણીતિએ નીરની નર્સરીને પર્સનલ ટચ આપવા માટે આખા રૂમમાં વ્હાઇટ કલરનો ઉપયોગ કર્યો છે.

રૂમમાં એક આરામદાયક સોફા રાખવામાં આવ્યો છે, જેના પર ખૂબ જ સુંદર અને ક્યૂટ કુશન જોવા મળે છે.

રૂમમાં મોટી મિરર વિન્ડો રાખવામાં આવી છે, જેથી બાળકને પૂરતી કુદરતી હવા અને સૂર્યપ્રકાશ મળી રહે. 

નર્સરીને ડેકોરેટ કરવા માટે સ્ટાઇલિશ સાઇડ ટેબલ અને લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે

નીરના રૂમમાં રમવા માટે ઘણા બધા સોફ્ટ ટોયઝ પણ રાખવામાં આવ્યા છે, જે રૂમને વધુ ક્યૂટ બનાવે છે 

પરિણીતિએ લખ્યું કે, તે ઈચ્છતી હતી કે રૂમમાં પગ મૂકતા જ શાંતિ અને સુકૂનનો અહેસાસ થાય.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow