સાડીની સાથે પરિણીતીએ એક શાનદાર રોયલ નેકલેસ પહેર્યો છે, જે તેના આખા લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે
પરિણીતીએ કેપ્શનમાં લખ્યું, "જો મમ્મીએ બે કલાક માટે બહાર જવું જ પડે, તો તે સાડી પહેરીને જ જાય!"
પરિણીતીના આ લુક પર ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેને 'ગોર્જિયસ મમ્મા' કહી રહ્યા છે.