પવિત્રા પુનિયા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
પવિત્રા તેના અને એજાઝ ખાન ના સંબંધ ને લઈને ચર્ચામાં આવી હતી.
પવિત્રા અને એજાઝ ખાન બિગ બોસ ના ઘરમાં મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પવિત્રા એ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં પવિત્રા સાડી, માંગ માં સિંદૂર લગાવેલી જોવા મળી રહી છે.
પવિત્રા ને આમ દુલ્હન ના રૂપ માં જોઈ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેને લગ્ન કરી લીધા છે.
જોકે આ તસવીરો પાછળ ની હકીકત કઈ બીજી જ છે. પવિત્રા હનુમાન મંદિરમાં દર્શન માટે ગઈ હતી
હનુમાન મંદિર માં ભગવાન પાસે આશીર્વાદ માંગતી વખતે પવિત્રા ને સિંદૂર લગાવવામાં આવ્યું હતું.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More