મુંબઈ ફૂડ લવર્સ માટે એક ઉત્તમ સ્થળ છે, મુંબઈના વડા પાવ અને પાવ ભાજી ખુબ પ્રખ્યાત છે. 

હૈદરાબાદ બિરયાની અને કબાબ માટે ખુબ જ પ્રખ્યાત છે.

દિલ્હીનું સ્ટ્રીટ ફૂડ ખૂબ પ્રખ્યાત છે, જલેબી, રબડી ઉપરાંત, છોલે ભટુરે અને ગોલગપ્પા પણ ખૂબ પ્રખ્યાત છે.

પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત અમૃતસર તેના અમૃતસરી કુલચા, છોલે ભટુરે માટે પ્રખ્યાત છે. 

અમદાવાદમાં ઢોકળા, ખાખરા, ફાફડા જલેબી અને થેપલા જેવી ગુજરાતી નાસ્તાની આઇટમ માણી શકાય છે. 

નવાબો ના શહેર લખનૌ માં ટુંડે કબાબ, ગલોટી કબાબ, શીરમલ, શાહી ટુકડા ની મજા માણી શકો છો 

ઇન્દોર તેના ચાટ માટે પ્રખ્યાત છે. આ શહેર તેના પ્રખ્યાત ઇન્દોરી પોહા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે.

ગોવા ખાવાના શોખીનો માટે એક સારું સ્થળ છે. અહીં તમે દરિયાઈ ભોજનનો સ્વાદ માણી શકો છો

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow