પહેલગામ ખૂબ જ સુંદર સ્થળ છે, તેથી જ તેને ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ પણ કહેવામાં આવે છે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત ઔલી ને પણ ભારત નું મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે 

ઉત્તરાખંડમાં સ્થિત મુનસ્યારી નું વાતાવરણ, કુદરતી દૃશ્યો અને શાંતિપૂર્ણ વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે.

પહેલગામ સિવાય કાશ્મીર પોતાનામાં જ એક સ્વર્ગ છે. ત્યાં સ્થિત બધી જગ્યાઓ સુંદર છે.

હિમાચલ પ્રદેશના ડેલહાઉસી નજીક આવેલું ખજ્જિયાર એક ખૂબ જ સુંદર સ્થળ છે

દક્ષિણમાં કારાકોરમ પર્વતો અને પૂર્વમાં હિમાલય પર્વતો વચ્ચે સ્થિત લેહ-લદાખ ની સુંદરતા ખુબ પ્રખ્યાત છે. 

દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું એક સ્થળ છે, જે તેના લીલાછમ પ્રકૃતિ માટે જાણીતું છે

કુર્ગ કર્ણાટક રાજ્યમાં આવેલું એક ખૂબ જ સુંદર સ્થળ છે. તેને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow