આ યાદીમાં ઉત્તર પ્રદેશમાં આવેલું વારાણસી, નંબર 1 પર શામેલ છે.

આ યાદીમાં ઉત્તરાખંડ માં આવેલું ઋષિકેશ, નંબર 2 પર શામેલ છે

નંબર 3 પર રાજસ્થાનના જયપુર નો સમાવેશ થાય છે. 

આ યાદી માં નંબર 4 પર રાજસ્થાન ના જ પુષ્કર નો સમાવેશ થાય છે. 

નંબર 5 પર હિમાચલ નું કસોલ આવે છે. 

છઠ્ઠા ક્રમ પર કર્ણાટક ના હમ્પી નો સમાવેશ થાય છે.  

સાતમા ક્રમે કેરળના અલાપ્પુઝા ની સફરનો સમાવેશ થાય છે

જયારે આઠમા સ્થાન પર પોંડિચેરી ની સફરનો સમાવેશ થાય છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow