પૂજા હેગડેએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ગરમ કરી દીધો છે. 

વરુણ ધવન અને મૃણાલ ઠાકુર સાથેની તેની નવી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' થિયેટરોમાં રિલીઝ થતાં જ પૂજા લાઈમલાઈટમાં આવી છે 

ફિલ્મની રિલીઝ વચ્ચે પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર જે ફોટા શેર કર્યા છે, તેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે 

પૂજાએ આ ફોટોશૂટ માટે બેબી પિંક કલરનો ફ્લોઈ મિડી ડ્રેસ પસંદ કર્યો છે 

એક્ટ્રેસના આ ડ્રેસના ફ્રન્ટ ભાગમાં સ્ટ્રેપલેસ કૉર્સેટ સ્ટાઈલ ફિટિંગ આપવામાં આવ્યું છે અને નેકલાઈન પર વ્હાઇટ કલરનું સુંદર ડિટેલિંગ છે 

આ આઉટફિટની સૌથી મોટી ખાસિયત તેનો બેકલેસ ડિઝાઇન છે, જે પૂજાના આ ક્લાસી લુકમાં ગ્લેમર અને હોટનેસનો તડકો લગાવી રહ્યો છે 

લુકને ઓવરપાવર ન કરવા માટે પૂજાએ ફ્લોરલ ડિઝાઇનવાળી નાની સ્ટડ ઇયરરિંગ્સ અને હાથમાં સિમ્પલ રિંગ્સ કેરી કરી છે. 

આ ડ્રેસ સાથે તેણે વ્હાઇટ હાઈ હીલ્સ મેચ કરી છે અને પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે વાળને સાઇડ પાર્ટિંગ સાથે ખુલ્લા રાખ્યા છે   

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow