પોતાના નિધન ના ખોટા સમાચાર ફેલાવનારી અભિનેત્રી પૂનમ પાંડેને તાજેતરમાં મંદિરની બહાર પાપારાઝી દ્વારા જોવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે એ તેના ખોટા નિધન ના સમાચાર ફેલાવ્યા હતા જે બાદ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી