પ્રજ્ઞા જયસ્વાલ તેની આગામી ફિલ્મ 'ખેલ ખેલ મેં' માટે ચર્ચામાં છે
આ ફિલ્મમાં પ્રજ્ઞા ની સાથે અક્ષય કુમાર પણ જોવા મળશે.
પ્રજ્ઞા તેની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે
પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
પ્રજ્ઞા અવારનવાર તેના ફોટા અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.
પ્રજ્ઞા એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે
આ તસવીરો માં પ્રજ્ઞા પીળા સાટિન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
પ્રજ્ઞા ની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More