પ્રજ્ઞા જયસ્વાલ ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
પ્રજ્ઞા જયસ્વાલ નો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
પ્રજ્ઞા જયસ્વાલે ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં પ્રજ્ઞા બ્લુ કલર ના લહેંગા ચોલી માં જોવા મળી રહી છે.
ઇયરિંગ સાથે પ્રજ્ઞા જયસ્વાલે તેના લુક ને એક્સેસીરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે પ્રજ્ઞા એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
અભિનેત્રી ની એક સ્માઈલ તેના ચાહકો ના દિલ જીતી રહી છે.
પ્રજ્ઞા જયસ્વાલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More