'મિસ્મેચ્ડ' ફેમ અભિનેત્રી પ્રાજક્તા કોલી લગ્ન કરવા જઈ રહી છે.
પ્રાજક્તા ના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે જેની તસવીરો પણ સામે આવી રહી છે.
તાજેતર માં પ્રાજક્તા એ તેના પ્રિ વેડિંગ ફંક્શન ની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં પ્રાજક્તા ગ્રીન લહેંગા માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ હેવી લહેંગા સાથે પ્રાજક્તા એ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું.
ગોલ્ડન નેકલેસ અને તેને મેચિંગ ઇયરિંગ સાથે પ્રાજક્તા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે પ્રાજક્તા એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં રાખ્યા હતા.
પ્રાજક્તા એ આ સાથે કપાળ માં નાની બિંદી કરી હતી જે તેના લુક માં વધારો કરી રહી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More