પ્રતિભા રાંટાએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે

તાજેતરમાં પ્રતિભાએ પરંપરાગત પોશાકમાં કેટલીક તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં તે અત્યંત સુંદર લાગી રહી છે. તેનો આ દેશી લુક જોઈને ચાહકો તેના દિવાના થયા છે. 

આ તસવીરોમાં પ્રતિભાએ હેવી વર્ક વાળો મલ્ટી કલર લહેંગો પહેર્યો છે, 

લહેંગાની સાથે પ્રતિભાએ ડાર્ક બ્લુ કલરની હેવી બોર્ડર વાળી ચુન્ની પેર કરી છે. 

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે પ્રતિભાએ મલ્ટી સ્ટોન ચોકર અને મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા છે 

ન્યૂડ મેકઅપ અને વેવી હેરસ્ટાઈલમાં તે ગજબની લાગી રહી છે.

હાલમાં પ્રતિભા તેની ફિલ્મ ‘અક્યુઝ્ડ’ (Accused) ને લઈને ચર્ચામાં છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow