પ્રતીક ગાંધી એક ગુજરાતી,હિન્દી ફિલ્મો, રંગભૂમિ અને ટેલિવિઝન નો અભિનેતા છે 

પ્રતીક ગાંધી સુરત માં જન્મેલો મૂળ ગુજરાતી કલાકાર છે.  

પ્રતીક ને ગુજરાતી નાટક 'આ પાર કે પેલે પાર' દ્વારા તેમને અભિનય જગતમાં ઓળખ મળી.

પ્રતીક વેબ સિરીઝ 'સ્કેમ 1992' માં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થયો હતો.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા પ્રતીકે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં પ્રતીક ઓલ બ્લેક લુક માં એકદમ હેન્ડસમ જોવા મળી રહ્યો છે. 

હાલ પ્રતીક તેની ફિલ્મ ધૂમ ધામ ને લઈને ચર્ચામાં છે જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે.  

આ ફિલ્મ માં પ્રતીક ની સાથે યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow