પ્રીતિ ઝિન્ટા બોલિવૂડ માં તેના અભિનય ની સાથે સાથે તેના લુક્સ માટે પણ જાણીતી છે.  

બોલિવૂડ માં પ્રીતિ ઝિન્ટા ડિમ્પલ ગર્લ ના નામ થી પણ ઓળખાય છે. 

પ્રીતિ 49 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજે પણ તે પોતાની સ્ટાઈલથી યુવા અભિનેત્રીઓને ચકિત કરી દે છે 

તાજેતર માં પ્રીતિ પેરિસ ફેશન શોનો ભાગ બની હતી. જ્યાંથી અભિનેત્રી ની તસવીરો સામે આવી છે 

પ્રીતિ પ્રખ્યાત ડિઝાઇનર રાહુલ મિશ્રાના હૌટ કોચર ફોલ/વિન્ટર 2024-2025 ફ્રન્ટ રો શોનો ભાગ હતી.

આ તસવીરો માં પ્રીતિ સફેદ શિમરી ગાઉન માં જોવા મળી રહી છે. 

આ ગાઉન સાથે પ્રીતિ ઝિન્ટા એ માથા પર કાળી નેટ પણ પહેરી છે. 

પ્રીતિ ઝિન્ટા ની આ સુંદરતા ના આજે પણ લોકો દીવાના છે. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow