અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી 'નાગિન ૭' ને લઈને ચર્ચામાં છે
પ્રિયંકા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં પ્રિયંકા ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે પ્રિયંકા એ બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે.
ગળા માં ચોકર અને સ્ટડ સાથે પ્રિયંકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે પ્રિયંકા એ તેના વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા છે.
એકતા કપૂરે 'બિગ બોસ ૧૯' ના સ્ટેજ પર 'નાગિન' ની સાતમી સીઝનની જાહેરાત કરી.
પ્રિયંકા ચહર પણ આ સિરિયલમાં કામ કરીને ખૂબ જ ખુશ છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More