પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે એવોર્ડ શોમાંથી કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે

જેમાં પ્રિયંકા નો 'ગોલ્ડન' ટચ વાળો લૂક વાયરલ થઈ રહ્યો છે. 

પ્રિયંકા વાઈટ-ગોલ્ડન ટોનના સેટિન ફિનિશ ગાઉનમાં જોવા મળી રહી છે 

ઓફ-શોલ્ડર ડિઝાઇન અને બોડી-હગિંગ ફિટિંગ તેની પર્સનાલિટીને વધુ એલિગન્ટ બનાવી રહ્યા છે. 

હાથમાં સ્ટાઇલિશ બેગ, સિમ્પલ હીલ્સ અને સટલ જ્વેલરી આઉટફિટને ક્લાસી ટચ આપી રહી છે.

સોફ્ટ મેકઅપ,નેચરલ લિપ શેડઅને સોફ્ટ વેવ્સ વાળ તેના લૂકને ફ્રેશ અને ગ્રેસફુલ બનાવે છે. 

નિક જોનાસ  ક્લાસિક ટક્સિડો, વાઈટ શર્ટ અને બો-ટાઈ માં હેન્ડસમ દેખાઈ રહ્યો છે.

આ તસવીરોમાં માત્ર ફેશન જ નહીં, પણ પ્રિયંકા અને નિકનો પ્રેમ અને બોન્ડ પણ સ્પષ્ટ દેખાય છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow