પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન મીરા ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
મીરા અને રક્ષિતે 12મી માર્ચે જયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
હવે મીરા ના લગ્નની તસવીરો સામે આવી છે, જેમાં વર-કન્યા બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
મીરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે.
મીરા એ લાલ લહેંગો અને રક્ષિત એ સફેદ શેરવાની પહેરી હતી
મીરાને તેની મહેંદી માં તેના કાંડા પર શિવ અને પાર્વતીનો મંત્ર લખાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, મીરા નો પતિ રક્ષિત કેજરીવાલ એક બિઝનેસ મેન છે.
મીરા ચોપરા ની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More