બોલિવૂડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં બલ્ગારી ઇવેન્ટમાં હાજરી આપી હતી 

આ ઈવેન્ટમાંથી પ્રિયંકા ચોપરાનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચા નો વિષય બન્યો છે. 

પ્રિયંકા ચોપરાએ બલ્ગારી ઈવેન્ટ માટે બ્લેક શિમરી ગાઉન પસંદ કર્યો હતો

પ્રિયંકા ચોપરા નો આ ગાઉન સ્લીવલેસ ટ્યુબ સ્ટાઇલ નો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.  

આ આઉટફિટ સાથે, પ્રિયંકા ચોપરાએ સિલ્વર નેકલેસ પહેર્યો હતો જેમાં વાદળી કલર નો સ્ટોન જડેલો હતો. 

પ્રિયંકા એ તેના નેકલેસ ને મેળ ખાતી વાદળી સ્ટોન જડેલી વીંટી પણ પહેરી હતી. 

આ આઉટફિટ સાથે પ્રિયંકા એ તેના વાળ કર્લી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા. 

પ્રિયંકા ચોપરાએ ગ્લેમ અને સ્મોકી આઈ  મેકઅપ  સાથે તેનો લુક પૂર્ણ કર્યો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow