બોલિવૂડ બાદ હોલીવુડમાં ફેમસ બનેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.  

હાલ પ્રિયંકા તેના કામમાંથી બ્રેક લઈને તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે 

પ્રિયંકા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે દક્ષિણ ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે

પ્રિયંકા એ તેના સોશિયલ મીડિયા પર આ વેકેશન ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં પ્રિયંકા એકદમ બોલ્ડ અંદાજ માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં  પ્રિયંકા બ્રાઉન બિકીની પહેરીને સનબાથ લેતી જોવા મળી રહી છે. 

આ સિવાય પ્રિયંકા એ તેના પતિ નિક જોનાસ સાથે પણ પોઝ આપ્યો હતો. 

વેકેશન દરમિયાન પ્રિયંકા તેની દીકરી માલતી સાથે મસ્તી કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow