બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભારતમાં છે.
તાજેતર માં પ્રિયંકા ચોપરા એક ઇવેન્ટ માં જોવા મળી હતી.
આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા મલ્ટીકલર્ડ ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી હતી
આ દરમિયાન પ્રિયંકા ચોપરા તેના ગળામાં સુંદર નેકલેસ પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી.
ન્યૂડ મેકઅપ સાથે પ્રિયંકા એ તેના વાળ ને પોનીટેલ માં બાંધ્યા હતા.
આ તસવીરો માં પ્રિયંકા ખુબ જ સુંદર જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરા ને ઈન્સ્ટાગ્રામ પર 92 મિલિયન લોકો ફોલો કરે છે.
પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More