પ્રિયંકાએ તેના પતિ નિક જોનસ સાથે સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરી છે
પ્રિયંકા અને નિકની આ લેટેસ્ટ તસવીરો સાબિત કરે છે કે તેઓ આજે પણ ગ્લોબલ લેવલ પર સૌથી લોકપ્રિય જોડીમાંના એક છે.
માત્ર ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી જેવી હસ્તીઓએ પણ કોમેન્ટ કરીને પ્રિયંકાના લુકને 'આઉટસ્ટેન્ડિંગ' ગણાવ્યો છે.