પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે અયોધ્યા પહોંચી હતી. 

આ દરમિયાન પ્રિયંકા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.  

પ્રિયંકા ચોપરા રામલલાના દર્શન કરવા માટે સાડી પહેરીને અયોધ્યા પહોંચી હતી.

પ્રિયંકા ચોપરાનું મંદિર પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને અયોધ્યા માં સાથે જોઈને ચાહકો ખુશીથી ઉછળી પડ્યા હતા.

પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરી પણ તેની માતા સાથે રામલલાના દર્શન કરવા આવી હતી.

પ્રિયંકા ચોપરા અયોધ્યા પહોંચી ને પોતાના આખા પરિવાર સાથે રામલલ્લા ના આશીર્વાદ લીધા હતા.

પ્રિયંકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow