પ્રિયંકા ચોપરા બોલિવૂડ માં દેસી ગર્લ ના નામ થી ઓળખાય છે.
પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં પ્રિયંકા એ તેની કેટલીક સ્ટાઈલિશ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં પ્રિયંકા સફેદ ફ્રન્ટ કટ ડ્રેસમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
પ્રિયંકાનો આ લુક એક ખાસ ઈવેન્ટ દરમિયાન લેવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.
આ ઈવેન્ટ દરમિયાન પ્રિયંકાએ નીતા અંબાણી અને તેની પુત્રી ઈશા અંબાણી સાથે પોઝ પણ આપ્યા હતા.
પ્રિયંકાએ તેના લુકને કેપ્શન આપ્યું, "ઉજવણી હંમેશા ખાસ હોય છે.મુંબઈની યાદો માટે આભાર"
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More