98મા એકેડેમી એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપરાએ પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી 

તે રેડ કાર્પેટ પર પતિ નિક જોનસ સાથે પર્ફેક્ટ કપલ ગોલ્સ આપતી જોવા મળી 

પ્રિયંકાએ ઓસ્કાર નાઈટ માટે સફેદ રંગનો કસ્ટમ 'Dior' ગાઉન પસંદ કર્યો હતો.

ફીધર ડિટેલિંગ અને થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ સાથેનો આ લુક અત્યંત ગ્લેમરસ લાગતો હતો. 

પોતાના મોનોટોન લુકને હાઈલાઈટ કરવા પ્રિયંકાએ 'બલગારી' (Bulgari) બ્રાન્ડનો શાનદાર ડાયમંડ નેકલેસ પહેર્યો હતો.

ઓપન સ્લીક હેરસ્ટાઈલ અને લાઈટ મેકઅપે તેની સુંદરતામાં વધારો કર્યો 

પ્રિયંકા ટૂંક સમયમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'માં જોવા મળશે

હાલમાં તેની ફિલ્મ 'ધ બ્લફ'ને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow