રાશિ ખન્ના એ તેના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતી લીધા છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રાશિ ખન્ના તેના ફોટો  વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતરમાં જ રાશિ ખન્ના એ તેની લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર .કરી છે. 

આ તસવીરો માં રાશિ ખન્ના ઈન્ડો-વેસ્ટર્ન લૂકમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે. 

રાશિ ખન્ના એ બ્લેક અને ગોલ્ડન કોમ્બિનેશન વળી સાડી પહેરી છે.  

હાથમાં બંગડીઓ,ગળામાં હાર સાથે રાશિ ખન્ના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો 

લાઈટ મેકઅપ સાથે રાશિ ખન્ના એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે. 

રાશિ ખન્ના ની આ તસવીરો જોઈ લોકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow