સાઉથ અને બોલિવૂડ અભિનેત્રી રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર સક્રિય છે. 

રાશિ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

રાશિ ખન્ના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે ગ્લેમરસ જોવા .મળી રહી છે

આ તસવીરો માં રાશિ ખન્ના બ્લેક કલર ના ફ્રન્ટ કટ થાઈ સ્લિટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ન્યૂડ મેકઅપ સાથે રાશિ ખન્ના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

રાશિ ખન્ના એ તેના ફોટોશૂટ દરમિયાન કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

આ રિવિલિંગ ડ્રેસ માં રાશિ ખન્ના એ તેના ટોન્ડ લેગ ને ફ્લોન્ટ કર્યા હતા. 

રાશિ ખન્ના ની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow