રાધિકા આપ્ટે બોલિવૂડ ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.
હાલમાં જ રાધિકા માતા બની છે. અભિનેત્રીએ એક બાળકીને જન્મ આપ્યો છે.
રાધિકા એ બાળકને જન્મ આપ્યા બાદ તેના મેટરનિટી ફોટોશૂટ ની તસવીરો પોસ્ટ કરી છે.
રાધિકા એ તેની ગર્ભાવસ્થા દરમિયાન ફેશન મેગેઝિન માટે અલગ-અલગ લુકમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
રાધિકા નું આ ફોટોશૂટ ઘણું બોલ્ડ અને ગ્લેમરસ હતું.
રાધિકા ની આ તસવીરો પર ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
આ તસવીરો સામે આવ્યા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રાધિકા નું આ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બન્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More