ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
રાધિકાએ પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો બાંધણી લહેંગા પહેર્યો હતો.
રાધિકાના લહેંગા પર ક્લાસિક ગોલ્ડ વાયર જરદોઝી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી.
રાધિકા ના લહેંગાની બોર્ડર પર દુર્ગા મા ના શ્લોક નું ભરતકામ કરવામાં આવ્યું હતું. .
રાધિકાએ સુંદર બંધેજ લહેંગા સાથે જે જ્વેલરી પહેરી છે, તે તેની માતા શૈલા મર્ચન્ટ ની છે.
રાધિકાએ તેના વાળને ગૂંથેલી શૈલીમાં બાંધ્યા હતા. રાધિકા ની આ હેરસ્ટાઇલ આકર્ષણ નું કેન્દ્ર બની હતી
રાધિકા એ તેના ગૂંથેલા વાળ માં પણ સોનાના ઘરેણા પણ પહેર્યા હતા.