અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. 

અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની સાથે થઇ હતી. 

હવે અનંત અને રાધિકા ના હલ્દી સેરેમની નો રાધિકા નો લુક સામે આવ્યો છે. 

આ સેરેમની માં રાધિકા હળદર રંગનો લહેંગા અને બ્લાઉઝ પહેરેલી જોવા મળી હતી. 

આ લહેંગા સાથે રાધિકા એ મોગરા ના ફૂલોથી શણગારેલ દુપટ્ટો પહેર્યો હતો. 

આ સાથે જ રાધિકા એ ગળામાં, કાનમાં અને હાથમાં પણ સફેદ રંગ ના ફૂલે થી બનેલ જવેલરી પહેરી હતી. 

રાધિકા મર્ચન્ટનો આ લુક રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો જ્યારે આઉટફિટ અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો. 

રાધિકા મર્ચન્ટ આ લુક માં ખુબ જ સુંદર જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow