ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે.  

રાધિકા મર્ચન્ટ કોકટેલ નાઇટ માટે બેન્ડ વર્સાચે દ્વારા ગુલાબી ઑફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી.

રાધિકાએ હીરાના આભૂષણો સાથે તેના કસ્ટમ-મેઇડ વર્સાચે આઉટફિટ ને સ્ટાઇલ કરી હતી.  

આ દરમિયાન અનંત અંબાણી બ્લુ શૂટમાં જોવા મળ્યો હતો 

આ ફંક્શન માં નીતા અંબાણી પણ પર્પલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી 

આ ફંક્શન માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ તેમના મોટા દીકરા,વહુ અને પૌત્ર સાથે પોઝ આપ્યો હતો.

આ દરમિયાન મુકેશ અંબાણી પણ ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યા હતા.  

આ દરમિયાન નીતા અંબાણી અને અનંત અંબાણી એ રિહાના સાથે પણ પોઝ આપ્યો હતો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow