રાહુલ વૈદ્ય એક પ્રખ્યાત ગાયક અને ટેલિવિઝન પર્સનાલિટી છે.  

રાહુલ વૈદ્ય એ પોતાના કરિયરની શરૂઆત 'ઈન્ડિયન આઈડલ'ની પ્રથમ સિઝનથી કરી હતી 

રાહુલ વૈદ્ય એ તાજેતર માં જ એક લક્ઝુરિયસ બ્લેક 'રેન્જ રોવર' કાર ખરીદી છે.

આ કાર ની કિંમત 2.8 કરોડથી 4.9 કરોડ રૂપિયાની વચ્ચે છે. 

રાહુલ વૈદ્ય એ તેના જીવનમાં સારા નસીબ લાવવાનો શ્રેય તેની પુત્રી નવ્યા વૈદ્યને આપ્યો છે.  

રાહુલ વૈદ્યએ ટીવી અભિનેત્રી દિશા પરમાર સાથે લગ્ન કર્યા છે

રાહુલ વૈદ્ય બિગ બોસ 14 માં આવ્યા બાદ થી વધુ લોકપ્રિય થયો હતો.  

આ સિવાય રાહુલ વૈદ્ય ખતરો કે ખિલાડી 11 માં પણ જોવા મળ્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow