રાજકુમાર રાવ આજે તેનો 40 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.
હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલા રાજકુમાર રાવ નું શરૂઆત નું જીવન સંઘર્ષમય હતું.
રાજકુમાર રાવે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'લવ, સેક્સ ઔર ધોકા'થી કરી હતી.
મધ્યમ-વર્ગીય પરિવારમાં ઉછરેલા રાજકુમાર રાવ પાસે એક સમયે તેના બેંક ખાતામાં માત્ર 18 રૂપિયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, રાજકુમાર રાવ ની કુલ સંપત્તિ 81 કરોડ રૂપિયા છે.
રિપોર્ટ મુજબ રાજકુમાર રાવ એક ફિલ્મ માટે લગભગ 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
રાજકુમાર રાવ ની હાલ માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી એ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ રહી છે.
સ્ત્રી 2 પહેલા રિલીઝ થયેલી રાજકુમાર રાવ ની ફિલ્મ શ્રીકાંત માં તેના અભિનય ના ખુબ વખાણ થયા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More