રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની એ ગોવા માં લગ્ન કરી લીધા છે. 

હવે રકૂલ અને જેકી ગોવા થી પરત મુંબઈ આવ્યા હતા જ્યાં તેમને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. 

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની  મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યા હતા.  

લગ્ન બાદ પરત ફરેલા રકૂલ અને જેકી ટ્રેડિશનલ લુક માં જોવા મળ્યા હતા. 

આ દરમિયાન નવવધૂ રકૂલ પીળા કલર ના અનારકલી સૂટ માં જોવા મળી હતી

આ દરમિયાન રકૂલ પોતાના ચુડા, મંગળસૂત્ર અને મહેંદી ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

આ દરમિયાન જેકી ભગનાની એરપોર્ટ પર ચિકનકારી કુર્તા સેટમાં જોવા મળ્યો હતો. 

કપલે એરપોર્ટ પર હાજર મીડિયાને પોતાના હાથે મીઠાઈ આપી અને તેમનો આભાર પણ માન્યો.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow