રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.
રકુલ અને જેકી 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ કપલ પરિવાર સાથે ગોવા રવાના થઈ ગયું છે.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નનું મેનુ લગ્ન પહેલા જ આઉટ થઈ ગયું છે
મીડિયા રિપોર્ટ મુજબ રકૂલ અને જેકી ના લગ્નના મેનુમાં ગ્લુટેન ફ્રી અને સુગર ફ્રી ફૂડ ઉમેરવામાં આવ્યું છે
રિપોર્ટ મુજબ મેનુ ડિઝાઇન કરવા માટે એક રસોઇયાને બોર્ડ પર લાવવામાં આવ્યો છે
મીડિયા રિપોર્ટ મુજબ રકૂલ અને જેકી એ હેલ્થ કોન્શિયસ મહેમાનો માટે એક ખાસ મેનુ બનાવવાનું નક્કી કર્યું છે.
તમને જણાવી દઈએ કે રકૂલ ઘણાં જિમ ની માલકીન છે. તેથી તેના ફિટનેસ પ્રિય ફ્રેન્ડ માટે આવું ખાવાનું ઉમેરવામાં આવ્યું છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં મોટા સ્ટાર્સ હાજરી આપશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More