અભિનેત્રીની આ તસવીરો જોઈને ફેન્સ પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી શક્યા નથી
આ ફિલ્મમાં રકુલની સાથે આયુષ્માન ખુરાના, સારા અલી ખાન અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.