હળવા વળાંકવાળા વાળ અને એકદમ લાઈટ જ્વેલરી તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે
આ તસવીરો કોઈ સામાન્ય ફેશન શૂટ જેવી નહીં, પણ 'એફર્ટલેસ એલિગન્સ'ના માસ્ટરક્લાસ જેવી લાગે છે.