રકૂલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

રકૂલ તેની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી ને લઈને ચર્ચામાં છે. 

મેરે હસબન્ડ કી બીવી માં રકૂલ એ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર સાથે સ્ક્રીન શેર કરી છે. 

રકૂલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

તાજેતર માં રકૂલ એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં રકૂલ વ્હાઈટ ટોપ અને બ્લેક પેન્ટ માં જોવા મળી રહી છે.  

આ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં રકૂલ એ તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

રકૂલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow