બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ફરી એકવાર ચર્ચામાં છે 

રકુલે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ટ્રેડિશનલ લુક શેર કર્યો છે 

આઉટફિટમાં તેની સુંદર ડિટેલિંગ અને સ્ટેટમેન્ટ જ્વેલરીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. 

નુપુર સેનન  ના વેડિંગ રિસેપ્શનમાં રકુલ પ્રીત સિંહે પોતાના એલિગન્ટ અંદાજથી મહેફિલ લૂંટી લીધી હતી 

આ ખાસ પ્રસંગે રકુલે 'Fizzy Goblet' બ્રાન્ડના ખૂબ જ સુંદર અને કલાત્મક ફૂટવેર પસંદ કર્યા હતા 

રકુલનો આ કમ્પ્લીટ લુક જાણીતા સ્ટાઈલિશ બતાશા બોથરાએ તૈયાર કર્યો હતો 

ડ્રેસથી લઈને ફૂટવેર સુધીની દરેક પસંદગી ઉત્સવના વાતાવરણને અનુરૂપ હતી 

રકૂલ નો આ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow