રકૂલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં રકૂલ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં રકૂલ ટ્રાન્સપરન્ટ સિક્વન્સ સાડી માં જોવા મળી રહી છે.  

ન્યૂડ મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા છે. 

આ દરમિયાન રકૂલ એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા 

રકૂલ હાલ તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દે 2 ના પ્રમોશન માં વ્યસ્ત છે.  

તાજેતર માં રકૂલ અને ફિલ્મ ની કાસ્ટ બિગ બોસ 19 માં પહોંચી હતી. 

રકૂલ અને અજય ની ફિલ્મ દે દે પ્યાર દે 2 એ 14 નવેમ્બર ના રોજ રિલીઝ થશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow