રકુલ પ્રીત સિંહ પોતાની ફેશન સેન્સ અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે હંમેશા ચર્ચામાં રહે છે.  

તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા બ્લેક બોડીકોન ડ્રેસના ફોટોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે

લાલ ચોરસ પેટર્નવાળા આ આકર્ષક આઉટફિટમાં રકૂલ ખુબ જ સુંદર જોવા મળી હતી 

રકુલે આ સાથે કેપ્શન આપ્યું હતું, “ઓકે, મને બ્લેક કલર અને તેમાં પ્રેમની ઝલક પસંદ છે.” 

ન્યૂડ મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા. 

આ દરમિયાન રકૂલ એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

રકૂલ છેલ્લે દે દે પ્યાર દે 2 માં અજય દેવગણ સાથે જોવા મળી હતી  

હવે રકૂલ ટૂંક સમય માં 'પતિ પત્ની ઔર વો ૨' માં ધમાલ મચાવશે! 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow