રકૂલ પ્રીત સિંહ ભલે ફિલ્મો માં ઓછી જોવા મળે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
રકૂલ અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
રકૂલ પ્રીત સિંહ એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રકૂલ બ્લેક ડ્રેસ માં ખુબજ સુંદર જોવા મળી રહી છે.
આ બ્લેક ડ્રેસ સાથે રકૂલ એ ગોલ્ડન જવેલરી પહેરી છે.
આ ઓફ શોલ્ડર ડ્રેસ માં રકૂલ પ્રીત સિંહ એ એક થી વધુ પોઝ આપ્યા હતા.
ગ્લોસી મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
રકૂલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More