રકૂલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

રકૂલ પ્રીત સિંહ એ અભિનેતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે. 

રકૂલ અવારનવાર તેની તસવીરો થી સોશિયલ મીડિયા નું તાપમાન વધારતી રહે છે.  

રકૂલ પ્રતિ સિંહ ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

આ તસવીરો માં રકૂલ બ્લેક અને સિલ્વર રિવીલિંગ ડ્રેસ માં જોવા મળી રહી છે 

આ રિવીલિંગ ડ્રેસ માં રકૂલ નો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. 

સ્મોકી મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.

ચાહકો ને રકુલ પ્રીત સિંહનો આ પાર્ટી લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow