રકૂલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

રકૂલ તેના ફોટા અને વિડીયો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.  

રકૂલ પ્રીત સિંહ એ તાજેતર માં તેનું ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે.  

આ તસવીરો માં રકૂલ ફ્લોરલ લાઈટગ્રીન સાડી માં જોવા મળી રહી છે. 

આ સાડી સાથે રકૂલ એ તેનું મેચિંગ સ્લીવલેસ બ્લાઉસ પહેર્યું છે. 

લાંબી ઇયરિંગ અને હાઈ હિલ સાથે રકૂલ એ તેના લુક ને એક્સેસરીઝ .કર્યો હતો.

મિનિમલ મેકઅપ માં રકૂલ પ્રીત સિંહ ખુબ જ સુંદર જોવા મળી હતી.  

આ દરમિયાન રકૂલ ની એક સ્માઈલ એ ચાહકો ના દિલ જીતી લીધા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow