રકૂલ પ્રીત સિંહ ઘણીવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે 

રકૂલ પ્રીત જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

તાજેતર માં રકૂલ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે 

આ તસવીરો માં રકૂલ સ્ટાઈલિશ લહેંગા ચોલી માં જોવા મળી રહી છે.  

આ લહેંગા સાથે રકૂલ એ ગળામાં ડાયમંડ નેકલેસ પહેર્યો છે જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યો છે. 

લાઈટ મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે. 

રકૂલ નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

રકૂલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow