રકૂલ પ્રીત સિંહ તેની બોલ્ડનેસ થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.  

રકૂલ અવારનવાર તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

રકૂલ જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

તાજેતરમાં જ રકૂલ એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રકૂલ ઓરેન્જ કલર ના ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી રહી છે. 

કાન માં લાંબી બુટ્ટી સાથે રકૂલ એ તેના આ લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને બન માં બાંધ્યા છે. 

રકૂલ ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow